Posts

Showing posts from July, 2025

SABLI RAMAYAN non use room 25.7.2025 FRIDAY

Image
  SABLI RAMAYAN non use room 25.7.2025 FRIDAY  સાબલી  રામાયણ પ્રાથમિક શાળા ના છ નોન -યુજ઼ ઓરડા નું તોડી પાડવા ની હરાજી કાર્ય તારીખ 25-07/2025 ના રોજ શુક્રવારે હતું. ➡️ સાબલી રામાયણ પ્રાથમિક શાળાના છ ઓરડાઓ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સાબરકાંઠા ની માલિકીના છે. આ ઓરડાઓને તોડી પાડવા માટે ની જાહેરાત પેપર માં આપવામાં આવી હતી. ➡️ આ ઓરડાઓની જાહેર હરાજી તાલુકાના અધિકારી સાબલી  રામાયણ પ્રાથમિક શાળાના શિક્ષકો, શાળા વ્યવસ્થાપન કમિટી સાબલી રામાયણ ની દેખરેખ નીચે થયું જાહેર હરાજી તાલુકા પંચાયત ઓરીજનલ ડોક્યુમેન્ટ  જાહેર હરાજી પેપર કટિંગ  👉સાબલી રામાયણ પ્રાથમિક શાળા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા    👉ડિમોલેશન કાર્યમાં  જાદર કેળવણી નિરીક્ષક તરીકે મીનાબેન મન્સૂરી  શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ અને રફિકભાઈએ જાહેર હરાજી નું  કાર્ય નું સંચાલન કરશે. શાળાના આચાર્યશ્રી અને અન્ય શિક્ષકો  આ કાર્યમાં મદદ રૂપ બનશે. સાબલી રામાયણ નોન્યુજ ઓરડા હરાજી    સાવલી રામાયણ પ્રાથમિક શાળામાં ઓરડાઓને ઉતારી પાડવા માટેની હરાજીનું કાર્ય તાલુકાના કેળવણી નિરીક્ષક ...

ગુરુપૂર્ણિમા: તારીખ 10.7.2025

Image
 ગુરુપૂર્ણિમા 2025  🗣️ લઘુતા અને  ગુરુતા  વચ્ચેનો ભેદ સમજાવે તે એટલે ગુરુ... 🗣️જગત ને ચલાવવા વાળી શક્તિ મારી અંદર બેઠી છે આ આત્મવિશ્વાસ જગાડે તે એટલે ગુરુ... 🗣️જેની પાસેથી હિંમત મળે છે 🗣️જેની પાસેથી પ્રેરણા મળે છે 🗣️જેની પાસેથી સ્થિરતા મળે છે 🗣️જેની પાસેથી પરસન્માન મળે છે 🗣️જેની પાસેથી ભાવ મળે છે 🗣️અને જેની પાસે થી રોજ નવું શીખવાનો ઉત્સાહ મળે છે એવા સર્વે મારા ગુરુઓ છે, 🗣️અને એટલે જ ભગવાન ગુરુદત્તાત્રેયના પણ અનેક ગુરુ હતા.. 🎯ગુરૂ પૂજન એટલે સત્યનું પૂજન. 🎯ગુરુપૂજન એટલે જ્ઞાનનું પૂજન. 🎯ગુરુપૂજન એટલે અનુભવોનું પૂજન. 🎯મારા જીવનમા અનેક  રંગો ભરી મારા જીવનને રંગીન બનાવનાર અને મારા જીવનમાં સુંગધ ભરનાર તમામ ગુરુજનોના ચરણોમા વંદન સહ.... 💐🙏 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः  🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛 આજનો દિવસ  🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛  આજે તારીખ 10. 7. 2025 ના રોજ  શ્રી સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળામાં   ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શ્રી સાબરી રામાયણ જૂથ પ્રાથમિક શાળાના શિ...

સાબલી રા પ્રાથમિક શાળા: બાળમેળાનો અહેવાલ 9 jully 2025

Image
  બાળમેળાનો અહેવાલ   સાબલી રા પ્રાથમિક શાળા તા.ઈડર , જિ.સાબરકાંઠા   õ પ્રસ્તાવના : - અમારીશાળાના પ્રાંગણમાં એક ઉત્સાહપૂર્ણ અને રંગીન બાળમેળા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું . વહેલી સવારથી જ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો . આ મેળાનો મુખ્ય હેતુ માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ જ નહીં , પરંતુ બાળકોની આંતરિક પ્રતિભાને ઉજાગર કરવા , તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા , સહકાર અને ટીમ વર્કની ભાવના કેળવવા તથા તેમને એક યાદગાર અને આનંદદાયક અનુભવ પૂરો પાડવાનો હતો . આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ , શિક્ષકો અને સ્વયંસેવકોના અથાગ પ્રયત્નોથી સફળતાપૂર્વક સંપન્ન થયો . õ👫 કાર્યક્રમની વ્યવસ્થા અને ટુકડી વિભાજન : - બાળ મેળામાં ભાગ લેનાર ધોરણ ૧ થી ૫ ના ૭૬ જેટલા બાળકોને તેમની ઉંમર અને ધોરણને અનુરૂપ કુલ ૫ ટુકડીઓ માં અને ધોરણ ૬ થી ૮ ના ૭૬ જેટલા બાળકોને તેમની ઉંમર અને ધોરણને અનુરૂપ કુલ ૩ ટુકડીઓ માંવિભાજીત કરવામાં આવ્યા હતા . દરેક ટુકડીને એક શિક્ષક અને બે સ્વયંસેવકનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું , જેથી દરેક બાળકને પૂરતું ધ્યાન મળી રહે અને તેઓ દર...