ગુરુપૂર્ણિમા: તારીખ 10.7.2025

 ગુરુપૂર્ણિમા 2025

 🗣️લઘુતા અને  ગુરુતા વચ્ચેનો ભેદ સમજાવે તે એટલે ગુરુ...

🗣️જગત ને ચલાવવા વાળી શક્તિ મારી અંદર બેઠી છે આ આત્મવિશ્વાસ જગાડે તે એટલે ગુરુ...

🗣️જેની પાસેથી હિંમત મળે છે

🗣️જેની પાસેથી પ્રેરણા મળે છે

🗣️જેની પાસેથી સ્થિરતા મળે છે

🗣️જેની પાસેથી પરસન્માન મળે છે

🗣️જેની પાસેથી ભાવ મળે છે

🗣️અને જેની પાસે થી રોજ નવું શીખવાનો ઉત્સાહ મળે છે એવા સર્વે મારા ગુરુઓ છે,

🗣️અને એટલે જ ભગવાન ગુરુદત્તાત્રેયના પણ અનેક ગુરુ હતા..

🎯ગુરૂ પૂજન એટલે સત્યનું પૂજન.

🎯ગુરુપૂજન એટલે જ્ઞાનનું પૂજન.

🎯ગુરુપૂજન એટલે અનુભવોનું પૂજન.

🎯મારા જીવનમા અનેક  રંગો ભરી મારા જીવનને રંગીન બનાવનાર અને મારા જીવનમાં સુંગધ ભરનાર તમામ ગુરુજનોના ચરણોમા વંદન સહ....

💐🙏

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः 


🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛

આજનો દિવસ 

🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛

 આજે તારીખ 10. 7. 2025 ના રોજ  શ્રી સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળામાં  ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શ્રી સાબરી રામાયણ જૂથ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દેસાઈ ભરતભાઈ ધર્માભાઈ (બી ડી દેસાઈ ) તરફથી બાળકોની કેળાનો નાસ્તો આપવામાં આવ્યો. શાળાના તમામ બાળકો અને શિક્ષકોએ ગુરુપૂર્ણિમા અને ભરતભાઈ ના પુત્ર નો જન્મદિવસ હોવાથી તેમને ગુરુપૂર્ણિમા અને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ આપી હતી.

ભરતભાઈ દેસાઈ દ્રારા જલારામ આશ્રમ મા પણ ભોજન આપ્યું હતું. 



🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏





આભાર 🔛શાળા પરિવાર 



Comments

Popular posts from this blog

ભારતમાં ઝડપથી વધી રહેલ કેન્સર વિરોધી તાલીમ : સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા

Twinning Twinning program 2025 ll સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા ll વીર શહીદ પી જે ભાટી મોટા કોટડા પ્રાથમિક શાળા

સાબલી રા પ્રાથમિક શાળા: બાળમેળાનો અહેવાલ 9 jully 2025