ભારતમાં ઝડપથી વધી રહેલ કેન્સર વિરોધી તાલીમ : સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા
ભારતમાં ઝડપથી વધી રહેલ કેન્સર વિરોધી તાલીમ : સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા
(તાલીમ અહેવાલ :સાબલી રામાયણ શિક્ષક ગણ )
🔛 તાલીમ સંદર્ભ
માનનીય dpeo સાહેબ શ્રી સાબરકાંઠા
માનનીય tpeo સાહેબ શ્રી ઇડર, સાબરકાંઠા
માનનીય dpeo સાહેબ શ્રી સાબરકાંઠા તથા tpeo સાહેબ શ્રી ઇડર ના આદેશ અન્વયે સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળામાં કેન્સર વિરોધી તાલીમ સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા માં રાખવામાં આવેલ. સાબલી રામાયણ જૂથ પ્રા શાળા ની 7 પેટા શાળાઓ ના શિક્ષકો ને આ તાલીમ આપવામાં આવી.
તાલીમ તારીખ
5🗓️ તારીખ 5/8/2025 ને મંગળવાર જૂથ ના 50% શિક્ષક
6🗓️ તારીખ 6/8/2025 ને બુધવાર જૂથ ના બાકી રહેતા 50 % શિક્ષકો ની તાલીમ રહેશે
🕔 સમય
➡️ આ તાલીમ નો સમય 11 થી 2 રહેશે
🏤 તાલીમ સ્થળ :
➡️ તાલીમ સ્થળ સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા
👉તાલીમ આપનાર :: आशीष नागले कैंसर काउंसलर स्टॉप कंजर्वेशन नागपुर
તાલીમ ના ફોટા
Also read :: પ્રવેશ ઉત્સવ + અહેવાલ લેખન : શાળા પ્રવેશઉત્સવ 2025 (સાબલી રામાયણ ) અહીંયા થી જુવો
તાલીમ નું વિષય વસ્તુ
ભારતમાં ઝડપથી વધી રહેલા કેન્સર રોગની જેમકે પુરુષોમાં મોઢાનું કેન્સર,ફેફસાનું કેન્સર નું કેન્સર, સ્ત્રીઓમાં ગર્ભાશયનું સ્તનનું અને છોકરા છોકરીઓ માં નાના બાળકોમાં બ્લડ કેન્સરના કારણો લક્ષણો અને તેના ઉપાયની વિસ્તૃત જાણકારી આ તાલીમમાં આપવામાં આવી હતી.
જૂથના તમામ શિક્ષકો માટે બે દિવસ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
✅ તાલીમના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે
➡ કેન્સર શું છે
➡ કેન્સર શાના કારણે થાય છે?
➡ કેન્સર ના લક્ષણો તેના સ્ટેજ
➡ કેન્સરની રોકવા માટેના ઉપાય અને જીવનશૈલીની સુધારવા માટે શું કરવું જોઈએ?
➡ ચિકિત્સા પદ્ધતિ અને કુદરતી ઉપાયો કયા છે તે વિશે મહત્તમ જાણકારી આપવામાં આવી.
સ્ટોપ કેન્સર મિશન અંતર્ગત માર્ગદર્શકો દ્વારા માર્ગદર્શન કરવામાં આવે છે તેમાં લોકોની જાગૃતિ, સુખી જીવન કેમ જીવવું, કેન્સરના પીડિતો માટે લાભદાયક બાબતો, કેન્સર ન થાય તે માટે અને તેની રોકવાના ઉપાયો આ તાલીમમાં સમજાવવામાં આવ્યા હતા.
સુવિચાર ::જે છે તેનેજ વધુ સુંદર બનાવી ચાલવા માં ઈશ્વર ની કૃપાદ્રષ્ટિ વરશે છે.....










Comments
Post a Comment