Twinning Twinning program 2025 ll સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા ll વીર શહીદ પી જે ભાટી મોટા કોટડા પ્રાથમિક શાળા
Twinning Twinning program 2025 ll સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા ll વીર શહીદ પી જે ભાટી મોટા કોટડા પ્રાથમિક શાળા Twinning Twinning program 2025 તારીખ 11 ઓગસ્ટની સોમવારના રોજ સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા નો Twinnig કાર્યક્રમ વીર શહીદ પી જેભાટી મોટા કોટડા પ્રાથમિક શાળા સાથે હતો. Twinning Twinning program શા માટે ? ✔શાળાઓ વચ્ચે શૈક્ષણિક અને સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ પર શ્રેષ્ઠ પ્રયાસોની વહેંચણી. ✔જ્ઞાનની વહેંચણી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓનું ક્ષમતા નિર્માણ. ✔વિદ્યાર્થીઓને પીઅર-ટુ-પીઅર અને જૂથ અધ્યયન સાથે શીખવાની કામગીરીમાં સક્ષમ બનાવવા. ✔બંને ભાગ લેતી શાળાઓને એકબીજાથી શ્રેષ્ઠ પ્રયાસો અપનાવવા સક્ષમ કરવા. ✔સ્વયં અને અન્યની શક્તિ અને મુશ્કેલીઓ જાણવી અને સંયુક્ત રીતે શીખવું. ✔સારી અને વધુ અસરકારક પદ્ધતિઓ અપનાવવા માટે શિક્ષણ મંડળને તકો પ્રદાન કરાવવી. “ટ્વીનીંગ ઓફ સ્કૂલ” એ 'શાળાઓ વચ્ચેની ભાગીદારી' છે, જે હેઠળ બે શાળાઓ એકબીજાના વધુ સંપર્કમાં આવે છે. જેનો હેતુ વર્ગખંડની અંદર અને બહારના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થીઓ...