સાબલી રામાયણ જૂથ : તિથિ ભોજન 1.8.25
સાબલી રામાયણ જૂથ : તિથિ ભોજન 1.8.25
🙏 આપનાર દાતાશ્રી નું નામ
✅ચૌધરી લલિત કુમાર રમણભાઈ
"
તિથિ ભોજન" આમ જોવા જઈએ તો સાવ નાનો શબ્દ પણ પ્રાથમિક શાળાના બાળકો માટે મનપસંદ ભોજન આરોગવાનો અનેરો લાહવો.
આભાર સહ શાળા પરિવાર...
તા 1/8/2025 શુક્રવારે 11/30 વાગ્યે ચૌધરી લલિત કુમાર રમણભાઈ તરફથી શાળા ના તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું.
👁️ભોજન પેહલા
अन्न ग्रहण करने से पहले
विचार मन मे करना है
किस हेतु से इस शरीर का
रक्षण पोषण करना है
हे परमेश्वर एक प्रार्थना
नित्य तुम्हारे चरणों में
लग जाये तन मन धन मेरा
विश्व धर्म की सेवा में ॥
ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम्।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना।।
ॐ सह नाववतु।
सह नौ भुनक्तु।
सह वीर्यं करवावहै।
तेजस्विनावधीतमस्तु।
मा विद्विषावहै॥
ॐ शान्ति: शान्ति: शान्ति:॥
દરેક વર્ષ દાતા શ્રી શ્રાવણ માસ માં ભોજન આપે છે.
સાબલી રામાયણ જૂથ પ્રા શાળા આભાર પ્રગટ કરે છે.














Comments
Post a Comment