SABLI RAMAYAN non use room 25.7.2025 FRIDAY
SABLI RAMAYAN non use room 25.7.2025 FRIDAY
સાબલી રામાયણ પ્રાથમિક શાળા ના છ નોન -યુજ઼ ઓરડા નું તોડી પાડવા ની હરાજી કાર્ય તારીખ 25-07/2025 ના રોજ શુક્રવારે હતું.
➡️ સાબલી રામાયણ પ્રાથમિક શાળાના છ ઓરડાઓ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સાબરકાંઠા ની માલિકીના છે. આ ઓરડાઓને તોડી પાડવા માટે ની જાહેરાત પેપરમાં આપવામાં આવી હતી.
➡️ આ ઓરડાઓની જાહેર હરાજી તાલુકાના અધિકારી સાબલી રામાયણ પ્રાથમિક શાળાના શિક્ષકો, શાળા વ્યવસ્થાપન કમિટી સાબલી રામાયણ ની દેખરેખ નીચે થયું
જાહેર હરાજી તાલુકા પંચાયત ઓરીજનલ ડોક્યુમેન્ટ
જાહેર હરાજી પેપર કટિંગ
👉સાબલી રામાયણ પ્રાથમિક શાળા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા
👉ડિમોલેશન કાર્યમાં જાદર કેળવણી નિરીક્ષક તરીકે મીનાબેન મન્સૂરી શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ અને રફિકભાઈએ જાહેર હરાજી નું કાર્ય નું સંચાલન કરશે. શાળાના આચાર્યશ્રી અને અન્ય શિક્ષકો આ કાર્યમાં મદદ રૂપ બનશે.
સાબલી રામાયણ નોન્યુજ ઓરડા હરાજી
સાવલી રામાયણ પ્રાથમિક શાળામાં ઓરડાઓને ઉતારી પાડવા માટેની હરાજીનું કાર્ય તાલુકાના કેળવણી નિરીક્ષક મીનાબેન મન્સૂરી ની સૂચના મુજબ 👍12.30 થી શરૂ કરવામાં આવ્યું હતું.
➡️શાળા શાળાના આ હરાજી કાર્યક્રમમાં કુલ નવ ઈસમો
એ ભાગ લીધો હતો. આ તમામ પાસેથી ડિપોઝિટ પેટે 1000 રૂપિયા લેવામાં આવ્યા હતા.
➡️ શાળામાં ગામના સરપંચ શ્રી તથા અન્ય નાગરિકો અને શાળા વ્યવસ્થાપન કમિટીના સભ્યો હાજર રહ્યા હતા
➡️ કુલ છ ઓરડાની હરાજીની કુલ રકમ 35,650 હતી.
➡️ હરાજી થતા આ રકમ ₹ 36,500 ની થઇ હતી.
➡️ આગામી સમયમાં સરકારના નિયમ મુજબ આ રકમ સરકારમાં જમા કરવામાં આવશે.
➡️ હરાજી પ્રોસેડીંગ અને તેનું પંચનામુ
હરાજી ફોટો
ચલણ











Comments
Post a Comment