ભારતમાં ઝડપથી વધી રહેલ કેન્સર વિરોધી તાલીમ : સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા
ભારતમાં ઝડપથી વધી રહેલ કેન્સર વિરોધી તાલીમ : સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા (તાલીમ અહેવાલ :સાબલી રામાયણ શિક્ષક ગણ ) 🔛 તાલીમ સંદર્ભ માનનીય dpeo સાહેબ શ્રી સાબરકાંઠા માનનીય tpeo સાહેબ શ્રી ઇડર, સાબરકાંઠા માનનીય dpeo સાહેબ શ્રી સાબરકાંઠા તથા tpeo સાહેબ શ્રી ઇડર ના આદેશ અન્વયે સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળામાં કેન્સર વિરોધી તાલીમ સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા માં રાખવામાં આવેલ. સાબલી રામાયણ જૂથ પ્રા શાળા ની 7 પેટા શાળાઓ ના શિક્ષકો ને આ તાલીમ આપવામાં આવી. તાલીમ તારીખ 5🗓️ તારીખ 5/8/2025 ને મંગળવાર જૂથ ના 50% શિક્ષક 6🗓️ તારીખ 6/8/2025 ને બુધવાર જૂથ ના બાકી રહેતા 50 % શિક્ષકો ની તાલીમ રહેશે 🕔 સમય ➡️ આ તાલીમ નો સમય 11 થી 2 રહેશે 🏤 તાલીમ સ્થળ : ➡️ તાલીમ સ્થળ સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા 👉તાલીમ આપનાર :: आशीष नागले कैंसर काउंसलर स्टॉप कंजर्वेशन नागपुर તાલીમ ના ફોટા READ MORE ::: સુપર સેલ્ફી અપલોડ "હર ઘર ત્રિરંગા અભિયાન CLICK HERE Also read :: પ્રવેશ ઉત્સવ + અહેવાલ લેખન : શાળા પ્રવેશઉત્સવ 2025 (સાબલી ...











Comments
Post a Comment