બેગલેસ ડે અહેવાલ :આનંદદાયી શનિવાર
આજરોજ તારીખ 27.12.2025 ને શનિવારના રોજ બેગલેસ ડે અંતર્ગત સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળા માં મહત્વની પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવેલ હતું.
ધોરણ 1 થી 5🔛
બાલવાટિકા થી ધોરણ પાંચ માં ચિત્ર રંગપૂરણી અને વિવિધ ચિત્ર ની નાના બાળકો ને સમજ આપવાનું આયોજન હતું. બાલવાટિકા થી ધોરણ 5 (પાંચ) ના શિક્ષક મિત્રોએ ખુબ સુંદર આયોજન કર્યું હતું. બાળક પાસે વિવિધ ચિત્રો દોરવ્યા હતા અને તેની સમજ પણ આપવામાં આવી હતી.
વિવિધ ચિત્રો
ધોરણ 6 થી 8
ધોરણ છ થી આઠ નું બાળકોએ વિવિધ રમતો રમી હતી. રમતો રમવાથી બાળકોને ખૂબ જ આનંદ આવ્યો હતો. કેટલીક રમતો સ્પર્ધાત્મક હતી તો કેટલીક રમતો વ્યાયામ ને લગતી હતી.
ધોરણ છ થી આઠ ના બાળકોએ રમેલ રમતો ના ફોટો વિડીયો નીચે મુકેલ છે.
👍વિડીયો 🔛
તારીખ 27. 12.2025 ની શનિવારના રોજ બેકલેસ ડે અંતર્ગત બાળક કોઈ મજાની અને આનંદદાયી પ્રવૃત્તિઓ શિક્ષકના સાથ સહકાર થી કરેલ અને શનિવાર ને આનંદદાયી બનાવેલ












Comments
Post a Comment